છાશ - ગીર ગાયોની જ
છાશ ઘણી કંપનીઓ બનાવે છે અને એક કંપની તો એવી છે કે, તેમાં ગમે તેટલું પાણી નાખે તો પણ પાણી ભળી જતુ હોવાથી મોટા ભાગના રેસ્ટોરન્ટ પૈસાથી જ મતલબ રાખી એ જ કંપનીની છાશ પોતાના રેસ્ટોરન્ટમાં રાખે છે અને ત્યાં ગયેલ લોકો ની પણ મજબૂરી હોય માટે હસતા હસતા એવી પાઉડરવાળી છાસ રેસ્ટોરન્ટમાં જમે છે.
છાશ નું તો ગ્રાહકોને જાગૃત કરવા ખાલી ઉદાહરણ આપેલ છે. દરેક વસ્તુમાં ડીપમાં ઊતરીએ તો ઘણી વસ્તુમાં એવું જ હોય છે.
એના કરતાં બધી વસ્તુમાં બે પૈસા વધારી બધી વસ્તુ ગ્રાહકોને પ્યૉર આપવી તેવું મગજ કામ ના કરે. કારણ હરિફાઈમાં ધંધો કરવો, પૈસા ની જરૂરિયાત હોવી, પ્યૉર વસ્તુ જ ગ્રાહકો ને આપવી એવા સારા વિચારો ન હોવા.
જો દરેક ખાદ્યવસ્તુ સ્પેશિયલ વિસ્તારથી જ ખરીદીને, આવેલ ગ્રાહકોને પ્યૉર વસ્તુથી જમાડવામાં આવે તો સ્વાદમાં 90% ક્વોલિટી ની અસર દેખાય અને 10% માં જ રસોઈ બનાવનાર કારીગરોની હથરોટી આવે. દરેક ગામમાં ખાલી 2 કે 4 રેસ્ટોરન્ટમાં આવું ચાલુ થાય એટલે ત્યાં ગ્રાહકોનો ટ્રાફિક વધે. જેથી બીજા રેસ્ટોરન્ટમાં પણ ચાલુ થઈ જાય જેનો ફાયદો સરવાળે ગામને થાય, ગામને પ્યૉર વસ્તુ મળતી થઈ જાય.
અમારે ત્યાંથી અક્ષયગઢ સ્વામિનારાયણ ગુરુકુલની ગીર ગયો ની જ છાસ મળશે.
મંદિરે થી લીટર ના 15
+ 5 હોમ ડિલિવરી ચાર્જ
= 20 Rs. લીટર
( હાલ કંપનીઓની છાશના 1 લીટરના 22 Rs. છે એ પણ પાઉડરવાળી છાશ )
જે લોકો ને મંદિરની પ્યૉર છાશ જોતી હોય તે લોકોએ 1 દિવસ અગાઉ ઓનલાઇન ઓર્ડર આપવો.
Mr Dhaval
=> 15/05/2025 to 15/05/2025