રેતી - ભાદરના તલંગણા ગામની જ
રેતી ઘણા પ્રકારની હોય છે આ બધામાં ઊંચામાં ઊંચી ભાદરની તલંગણા ગામ ની જ રેતી.
તલંગણા ગામ ના નામે ખોટુ બોલી ને પણ વેચનારા વેચે છે.
ગ્રાહકે ક્યાંથી લેવી એ ગ્રાહકે નક્કી કરવાનું છે.
કારણ કે બાંધકામ વારંવાર થતુ નથી.
એક જ વાર બધી પ્યોર વસ્તુ વાપરી ને કરવાનું હોય છે.
અમે લોડીંગ સમયે ગાડીમાં ટ્રક માં જ સ્ટાફ ને ટ્રક ભેગા મોકલીએ છીએ. સ્ટાફ દ્વારા લોડીંગ નુ , તેમજ ડબલ વોશ નુ લાઇવ લોકેશન તેમજ વિડિઓ પણ મગાવીએ છીએ. અને ચેક કરીએ છીએ કે, ભાદરના ગમે તે ગામમાંથી તો માલ ભરાણો નથી ને. ભાદરના તલંગણા ગામ થી જ માલ ભરાણો છે ને.
જે કોઈ ગ્રાહકોને ભાદરની તલંગણા ગામ ની જ જવાબદારીવારી રેતી લેવાની ઈચ્છા હોય તે અમારો સંપર્ક કરે.
1 ટન નો ભાવ વિસ્તાર પ્રમાણે હોય છે.
નવા બાંધકામ માટે ડાયરેક 22 થી 25 ટન ની ગાડી અમારા દ્વારા મગાવી ઓરિજનલ ભાદર ના તલંગણા ગામ ની ઓરિજનલ રેતી વાપરો. બાંધકામ એકવાર થાય છે વારંવાર નહીં.
( નોંધ: પૈસા દેતા પણ બીજા વિસ્તારની રેતી અમારી પાસેથી મળશે જ નહીં. )
Mr. Dhaval - 8347383945
=> 15/05/2025 to 16/05/2025