ફરાળી લોટ - સ્વામિનારાયણ મંદિરનો જ
હિન્દુ ધર્મમાં ઘણા લોકો ફરાળી લોટનો ઉપયોગ એકાદશી જેવા પવિત્ર દિવસોમાં તેમજ ભગવાનના સબંધવાળા દિવસો જેવા કે, શિવરાત્રી, રામ નવમી, જન્માષ્ટમી, સ્વામિનારાયણ ભગવાનની હરિ જયંતિ એટલે કે ભગવાનના પ્રાગટ્ય દિવસોમાં ફરાળી લોટ નો ઉપયોગ જમવામાં સારા મેનુ માટે - ફરાળી રોટલી, ફરાળી ભાખરી, ફરાળી પૂરી, ફરાળી થેપલા વગેરે બનાવામાં ઉપયોગ કરતા હોય છે.
ફરાળ પર રહેનારા લોકોનો ઉપવાસ ના ભાંગે એ માટે 100% ફરાળી એ પણ ગાડી ચાડી ને જ શુધ્ધ ફરાળી લોટ સ્વામિનારાયણ મંદિરનો જ આપવામાં આવે છે.
Mr. Dhaval
8347383945
=> 15/05/2025 to 16/05/2025