12 મા ધોરણના નીટમાં 0 હોય તો પણ - M.B.B.S. માં એડમિશન

ધોરણ 11 સાયન્સમાં બી ગ્રુપ રાખનાર વિદ્યાર્થીને ટાર્ગેટ હોય છે કે, પોતે સારા ડોક્ટર બને. અને તેના મા બાપને પણ આશા હોય છે કે, પોતાનો છોકરો કે છોકરી કંઈક સારા ડોક્ટર બને.

સારી સ્કૂલ, સારા શિક્ષકો, સારા ટ્યુશન ક્લાસીસ વગેરેમાં જઈને વિદ્યાર્થી સતત મહેનત કરતા હોય છે. જ્યારે બારમા ધોરણમાં નીટની પરીક્ષા આપવામાં આવે ત્યારે જે માર્ક્સ આવેલા હોય પછી મેડિકલ માટે એડમિશન લેવા સમયે અમુક માર્કસથી ભારત દેશની મેડીકલ કોલેજોમાં એડમિશન મળતુ નથી.

આવા વિદ્યાર્થીઓ ચીંતા ના કરશો. ભલે નીટમાં 0 માર્ક્સ જ કેમ ના હોય તો પણ અમારો સંપર્ક કરો. તમારૂ ડોક્ટર બનવાનું સપનું અમે સાકાર કરીશું.

અમે આઉટ ઓફ ઇન્ડિયામાં, એટલે કે વિદેશમાં
અમારી ફુલ જવાબદારી સાથે સારી મેડિકલ કોલેજમાં જ એડમિશન અપાવીશું. જેમાં યુનિવર્સિટી ની વાર્ષિક ફી નો, રૂમમાં 4 જ મેડિકલના વિદ્યાર્થીઓ સાથે રહેવાનો, જમવાનો બધો મળી વાર્ષિક ખર્ચ અંદાજે 6 થી 8 લાખ થતો હોય છે.

ત્યાં મેડિકલ કોલેજના 4 વર્ષ પુરા કરી, ત્યાંની MBBS ની ડિગ્રી મેળવ્યા બાદ, ભારત દેશની MBBS ની ડિગ્રી મેળવવાની એક્ઝામ બહુ સહેલાઈથી પાસ થતી હોય છે. અને ત્યારબાદ અહીંના ડોક્ટર બની જતા હોય છે.

વિદ્યાર્થીઓને વિદેશમાં મેડિકલ કોલેજમાં એડમિશન માટેની અમારી ફી માત્ર વન ટાઈમના માત્ર 1,00,000 Rs.

આ ફી માં અમારી જવાબદારી ફિક્સ થતી હોય છે.
જેમ કે, અહી ભારતમાં 12 ધોરણમાં નીટમાં 0 માર્ક હોય તો પણ

વિદેશમાં સારામાં સારી મેડિકલ કોલેજમાં જ એડમિશન અપાવવું, ત્યાં એક રૂમમાં ફક્ત 4 જ મેડિકલના વિધાર્થીઓ સાથે રહેવાની, સારા જમવાની વ્યવસ્થા કરાવી, ડિગ્રી મેળવી લે ત્યાં સુધી વિદ્યાર્થીની ફુલ સેફ્ટીની પણ અમારી જ જવાબદારી હોય છે.

જાણ માટે : અમુક વિધાર્થી તો અમને ખબર છે કે ભારત દેશ માં મેડિકલમાં એડમિશન નોતા મેળવી સક્યા અને તે વિદેશની મેડિકલ કોલેજમાં અભ્યાસ કરી, MBBS ની ડિગ્રી મેળવી. અને હાલ ઇન્ડિયા ની જ ગવર્મેન્ટ હોસ્પિટલમાં જોબ કરે છે અને માસિક પગાર ( સવા લાખ ) આસપાસ નો મેળવી પણ રહ્યા છે. અને એક સારા ડોક્ટર નુ સ્ટેટસ ધરાવે છે.

તો અહીંની મેડિકલ કોલેજમાં એડમિશન થી વંચિત રહેલ વિદ્યાર્થી સા માટે ભારત દેશ નો ડોક્ટર બની ના શકે !

સંપર્ક
Mr.Dhaval
8347383945