ચોખા - આસામના જ ( કોન જોહા ચાવલ )

http://www.qualitykamartswaminarayan.com/web/image/product.template/79/image_1920?unique=c0c3fa2


ભારત દેશમાં ચોખા ઘણા પ્રકારના અને ઘણા વિસ્તારમાં થાય છે.

આખા ભારત દેશમાં ચાવલાના ટેસ્ટ માં ઊંચામાં ઊંચો ટેસ્ટ હોય તો એ આસામ રાજ્યના કોન જોહા ચાવલમાં જ છે.

કોન જોહા ચાવલ ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ લાભદાયી છે. કારણ કે, કોન જોહા ચાવલમાં સુગર હોતુ જ નથી.

આ ચાવલ એવા હોય છે કે,
જે લોકોને ચાવલ ભાવતા જ નથી તે લોકોને પણ આ ચાવલ બહુ ભાવે છે અને કોય પણ વ્યક્તિથી આ ચાવલ બીજા ચાવલથી સહજે - સહેજે વધારે ખવાઈ જતા હોય છે. અને વિશેષ તો એ કે, આ ચાવલ બહુ ખાધા છતાં પણ પેટ ભારે લાગતુ જ નથી તેવા આ ચાવલ હોય છે. માટે કહી શકાય કે - સામાન્ય ચાવલ નથી હોતા આ કોન જોહા ચાવલ.

કોન જોહા ચાવલના દાણા નાના હોય છે તેમજ,
સુગંધમાં અને ટેસ્ટમાં તો બીજા ચાવલથી અનેક ગણા - ઘણા સારા હોય છે.

પેહલા થોડા જ મગાવી ટ્રાય કરશો. વારંવાર આજ લેશો એ ગેરંટી.

ઓરિજનલ કોન જોહા ચાવલ થોડી કોન્ટીટી માટે ઓનલાઇન ઓર્ડર આપો.


મોટી કોન્ટીટી માટે
સંપર્ક
Mr.Dhaval
8347383945

₹ 60.00 60.0 INR ₹ 60.00

₹ 60.00

Not Available For Sale

This combination does not exist.

500 ગ્રામ


=> 21/07/2025 to 21/07/2025