ગીર ગાયનું 100% શુદ્ધ દૂધ

ગીર ગાયનું 100% શુદ્ધ દૂધ

દૂધ એ ફક્ત દૂધ નથી તેમાંથી દહીં, છાશ, ઘી પણ બને છે.

દૂધ આપનારા 10 લીટર દૂધમાં ફક્ત 1 લીટર પાણી નાખે તો પણ તેમાંથી દહી, છાશ, ધી તો બને જ છે પણ પાણી મિક્સ હોવાથી દૂધનો, દહીંનો, છાશનો, ઘીનો આ બધાનો સ્વાદ ફરી જતો હોય છે અને ખબર પણ ના પડે.

તેમજ આપણે જે ગાયનું દૂધ રોજ લેતા હોઈએ છીએ, તે ગાય કેવી છે, તેની તાસીર કેવી છે, તેને કેવા વાતાવરણમાં રાખવામાં આવે છે, તેને છૂટથી ખવડાવવામાં આવે છે કે નહીં, દીવસ દરમ્યાન છૂટતી ફરવા દેવામાં આવે છે કે નહીં એ બધુ ખાસ જાણવુ જરૂરી હોય છે.

માટે આપણે જે કોઈભી પાસેથી દૂધ લઈએ તે દૂધ આપનારાની માનસીક ઈમાનદારીની, તેમજ તેની ધંધાની કેટેગરી જોવી ખાસ જરૂરી હોય છે.

*સ્વામિનારાયણ મંદિર અક્ષયગઢ ગુરુકુળની ગીર ગાયોનું 100% શુધ્ધ દૂધ*

70 રૂપિયા લિટર + ડીલેવરી ચાર્જ 10 રૂપિયા
= 80 રૂપિયા લીટરના

રોજ સવારે 09:30 પેલા હોમ ડિલિવરી ચાલુ જ છે. કોઈ ગ્રાહકોને લેવું હોય તે ઓફિસના નંબરમાં સંપર્ક કરે.


QUALITY KA MART મતલબ જે લોકોને દરેક વસ્તુમાં ટોપ કોલેટી જોઈએ છે તેવા લોકો માટેનું સ્થળ.



💯%QUALITY ME NO COMPROMISE MATLAB

[ ✅ *QUALITY KA MART SWAMINARAYAN* ✅ ]

This Number Office Number - WhatsApp Only, No Call On This Number

78 61 83 44 90
દૂધમાંથી દહીં છાશ ઘી પણ બનતું હોય છે અને ડોક્ટરોના મત મુજબ નાના બાળકો માટે તેમજ બધા માટે, બીજા બધા દૂધ કરતા ગીર ગાયનું દૂધ ઊંચું કહેવામાં આવે છે.